ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ખ/ખ્રિસ્તીધર્મ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">ખ્રિસ્તીધર્મ : ખ્રિસ્તીધર્મમાં પરમેશ્વરને...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
<span style="color:#0000ff">ખ્રિસ્તીધર્મ : ખ્રિસ્તીધર્મમાં પરમેશ્વરને પિતાના સ્વરૂપે જોવામાં આવે છે અને એ ઈશુના સંદેશનું હાર્દ છે.
<span style="color:#0000ff">'''ખ્રિસ્તીધર્મ'''</span> : ખ્રિસ્તીધર્મમાં પરમેશ્વરને પિતાના સ્વરૂપે જોવામાં આવે છે અને એ ઈશુના સંદેશનું હાર્દ છે.
મનુષ્ય સાથેની આખી સૃષ્ટિ એનું સર્જન છે અને એનું સંચાલન છે માટે દુનિયા મંગળ છે અને એમાં જે જે થાય – પ્રિય કે અપ્રિય, શુભ કે અશુભ એની પાછળ એક પ્રેમાળ પિતાનો હાથ છે. એ જોવાની શ્રદ્ધા માણસમાં પ્રગટે એ ધાર્મિક જીવનનું પહેલું પગલું છે. ખ્રિસ્તીઓ પોતાને ‘શ્રદ્ધાળુ’ કહેવડાવે છે એ શબ્દની પાછળ આ મૂળ વલણ છે.

ભગવાન પિતા છે એનું બીજું પરિણામ એ આવે છે કે બધા માનવીઓ એનાં સંતાન છે અને તેથી બધા સમાન છે. બાઇબલના શબ્દો છે : ‘‘હવે કોઈ યહૂદી નથી કે ગ્રીક નથી, કોઈ ગુલામ નથી કે મુક્ત નથી, કોઈ પુરુષ નથી કે સ્ત્રી નથી, કારણ તમે બધાં ઈશુ ખ્રિસ્ત સાથે એક થઈ ગયાં છો.’’

Line 24: Line 24:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
<br>
{{HeaderNav2
|previous = ખોજા સંપ્રદાય
|next =
}}
26,604

edits