સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજેન્દ્ર શાહ/મેહ મીઠી વરસે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ઝીણીઝીણીઝરમર મેહમીઠીવરસે. પાતળાપાલવતળે ઉરમારુંતરસે. ઝીલુંહું...")
(No difference)

Revision as of 09:32, 8 June 2021

ઝીણીઝીણીઝરમર
મેહમીઠીવરસે.
પાતળાપાલવતળે
ઉરમારુંતરસે.
ઝીલુંહુંઆતુરનેણે,
વ્હાલનાંઅબોલવેણે;
તનરેતનિકલહેરે
હરખાયપરસે.
ઝીણીઝીણીઝરમર
મેહમીઠીવરસે.
કોણમારુંમનબોલે?
બોલેરેઝિંગુરવા;
ટહુકેભરાયઆભ
વગડાડુંગરવા.
ડાળેડાળેપાનેપાને
ફલફોરેમધુગાને,
ચરણચંચલતાને —
બિનરેઘુંઘરવા.
કોણમારુંમનબોલે?
બોલરેઝિંગુરવા.
ઝીણીઝીણીઝરમર
મેહમીઠીવરસે,
ગરવોઅમલચડે
અમિયલપરસે.
કાંઠેનસમાયપૂર,
ઘૂમરાયઘૂરઘૂર,
ધરવધરેનેઉર
અદકેરુંતરસે.
ઝીણીઝીણીઝરમર
મેહમીઠીવરસે.
[‘સમર્પણ’ પખવાડિક :૧૯૬૫]