સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજેન્દ્ર શુક્લ/હું મળીશ જ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> પુકારોગમેતેસ્વરે, હુંમળીશજ; સમયનાકોઈપણથરેહુંમળીશજ. નખૂલેનતૂટ...") |
(No difference)
|
Revision as of 09:34, 8 June 2021
પુકારોગમેતેસ્વરે, હુંમળીશજ;
સમયનાકોઈપણથરેહુંમળીશજ.
નખૂલેનતૂટેકટાયેલુંતાળું;
કોઈહિજરતીનાઘરેહુંમળીશજ.
હતોહુંસુદર્શનસરોવરછલોછલ;
હવેકુંડદામોદરેહુંમળીશજ.
નગારેપડેઘાપહેલોકેચોરે;
સમીસાંજનીઝાલરેહુંમળીશજ.
બપોરેઉપરકોટનીસૂનીરાંગે;
અટૂલાકોઈકાંગરેહુંમળીશજ.
તળેટીસુધીકોઈવ્હેલીસવારે
જશોતોપ્રભાતીસ્વરેહુંમળીશજ.
કોઈપણટૂંકેજઈજરાસાદદેજો;
સૂસવતાપવનનાસ્તરેહુંમળીશજ.
શિખરપરચટકતીહશેચાખડીને
ધરીનેકમંડલકરેહુંમળીશજ.
શમેમૌનમાંશબ્દમારાપછીપણ
કોઈસોરઠે — દોહરેહુંમળીશજ.
હશે, કોકજણતોઉકેલીયશકશે;
શિલાલેખનાઅક્ષરેહુંમળીશજ.
મનેગોતવામાંજખોવાયોછુંઆ;
પત્યેપરકમ્માઆખરેહુંમળીશજ.
જૂનાગઢ, તનેતોખબરછે, અહીંહર
ઝરે, ઝાંખરે, કાંકરેહુંમળીશજ.