સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજેશ ભટ્ટ/એક જિજ્ઞાસુ વિજ્ઞાની: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} ૧૯૨૯માંજન્મેલા, ખેડાજિલ્લાનાહલધરવાસનામૂળવતની, કર્મેઅન...") |
(No difference)
|
Revision as of 09:36, 8 June 2021
૧૯૨૯માંજન્મેલા, ખેડાજિલ્લાનાહલધરવાસનામૂળવતની, કર્મેઅનેવિચારેવિશ્વમાનવબનેલાઅરવિંદભાઈપંડ્યાનેઆમતોસ્વાતંત્ર્યસેનાનીકહેવાપડે, પરંતુએતેમનીસંપૂર્ણઅનેસાચીઓળખકદાચનાકહેવાય. કિશોરાવસ્થામાંસ્વાતંત્ર્યસેનાનીતરીકેએમનુંજેટલુંપ્રદાનથયું, કદાચતેથીસવિશેષસ્વાતંત્ર્યોત્તરસમયમાંએકવિજ્ઞાનીતરીકેનુંરહ્યું. અરવિંદભાઈનુંજીવન, તેમનીકામકરવાનીઅનેવિચારવાનીપદ્ધતિવગેરેકિશોરો, યુવાનોમાટેપ્રેરણાદાયકબનીરહેતેવાંરહ્યાંછે. તેમનાવિચારોમાંસ્પષ્ટતાહતી, તેમઆચરણહંમેશાંએન્જિનિયરેદોરેલીસીધીલીટીજેવુંહતું. બારવર્ષનીઉંમરેપોતાનાઘરથીતેમણેછેડોફાડ્યો. પિતાચંદ્રવદનપંડ્યાસરકારીઅમલદાર. જન્મેઅનેઆચરણેચુસ્તબ્રાહ્મણ. બાળઅરવિંદભણવામાંઅવલક્રમેરહે. જીવતોજોકેપહેલેથીજવિજ્ઞાનીનોએટલેરમકડાંકરતાંઘડિયાળજેવાંયંત્રોમાંવધુરસપડે. પરંતુતેણેતોબારવર્ષનીકુમળીવયેગાંધીનોરંગપકડીલીધો. ઘરછોડતાંજ, ચરોતરવિસ્તારનાઅડાસગામેનાનીરેલવેનાપાટાઉખાડીઅંગ્રેજોપરનોરોષવ્યક્તકર્યો. મિત્રોસાથેપકડાયા. કારાવાસમળ્યો. કિશોરાવસ્થાઘરબારથીદૂર, સગાંસ્નેહીવિનાઅત્યંતમુશ્કેલીમાંવીતી. જેલમાંથીછૂટીબોચાસણનીઆશ્રમશાળામાંદાખલથયા. ત્યાંપણભણવાઅનેદળવામાંસહુથીઆગળ. હા, દળવામાંપણતેમનેવિજ્ઞાનજદેખાતું. આશ્રમમાંઅનેપાછળથીજેલમાંરવિશંકરમહારાજનીદળવાનીદક્ષતાકિશોરઅરવિંદનુંલક્ષ્યઅનેઆદર્શબન્યાં. અરવિંદભાઈએસ્વતંત્રતાનીચળવળમાંવિદ્યાર્થીજીવનતોહોમીદીધુંહતું, પરંતુજિજ્ઞાસાઅનેજ્ઞાનપિપાસાદિલો-દિમાગમાંરુધિરનીજેમવ્યાપ્તહતી. તેનેડિગ્રીનીઝાઝીતમાનહતી, છતાંવડીલોએગૂજરાતવિદ્યાપીઠનીવિનીતનીકક્ષાપારકરાવી. પણતેમનામનમાંવિલાયતજઈમિકેનિકલએન્જિનિયરિંગકરવાનીમહેચ્છાહતી. આથીસાહસખેડીનેતેઓઇંગ્લૅન્ડગયા. ઔપચારિકરીતેઅંગ્રેજીક્યારેયપણશીખ્યાવિના, પરદેશમાંખીસામાંપાઈ-પૈસાવિનાઅનેહાથમાંડિગ્રીનાપોટલાવિનાએજિજ્ઞાસુએકબાજુઅંગ્રેજીતોબીજીબાજુકોલેજમાંમિકેનિક્સનાપદાર્થપાઠશીખવામાંડ્યો. વર્ગસિવાયનોવખતએકઅંગ્રેજનાકારખાનામાંકામકરવામાંજતો. બ્રેડ, દૂધઅનેટામેટાંઉપરજીવનનિર્વાહથતો. જેવડીલોએ‘કાશીગમન’ કરાવ્યુંહતું, તેમનોજકોલઆવ્યો: ‘આવોપરત. દેશને, ખાદીજગતનેતમારીજરૂરછે.’ ઇંગ્લેન્ડમૂક્યુંપડતું, ઉપાધવાળીપરીક્ષામૂકીપડતીઅનેપહોંચ્યાપાછાસ્વદેશે. અમદાવાદનાઆંગણેઆવીખાદીઅનેગ્રામોદ્યોગસાથેસંલગ્નપ્રયોગો, ઉત્પાદન, નિદર્શનઅનેવિચાર-વ્યાપવિશેનીપ્રવૃત્તિસાથેસંકળાયા. બેસંસ્થાઓસાથેઆનિમિત્તેમુખ્યત્વેજોડાવાનુંથયું: ખાદીઅનેગ્રામોદ્યોગઆયોગતથાખાદીગ્રામોદ્યોગપ્રયોગસમિતિ. ૧૯૫૬નાઅરસામાંઆરંભાયેલાતેમનાપ્રયોગોજીવનનાઅંતસુધીચાલુરહ્યા. સૂર્યકૂકર, સૂર્યઊર્જાથીચાલતુંનીરાઉત્પાદકસંયંત્ર, સૌરવોટરહીટર, સોલરક્રોપડ્રાયર, ગોબરગેસપ્લાન્ટઅનેસૌરફોટોવોલ્ટેઇકસેલઅંગેનાંયંત્રોનીડિઝાઇનઅનેકાર્યક્ષમતામાંસુધારા, નિદર્શનો, પ્રચારઅનેનવીનીકરણમાંતેઓરતરહ્યા. બાયોગૅસપ્લાન્ટનીકાર્યપદ્ધતિનાઆધારેઘરમાંમૂકીનેવાપરીશકાયતેવું‘કિચનવેસ્ટક્રાઇજેસ્ટર’ (રસોડાનોસેન્દ્રિયકચરોપચાવીશકેતેવુંસયંત્ર) તેમણેબનાવ્યુંહતું, જેસોલિડવેસ્ટમેનેજમેન્ટમાંવિકેન્દ્રીકરણસિદ્ધકરીમોટીક્રાંતિલાવવાનીશક્યતાધરાવેછે. [‘દિવ્યભાસ્કર’ દૈનિક: ૨૦૦૫]