સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/બાલકાવ્યો: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} વાત્સલ્યનાંગીતોએમાબાપનાંબાળકોતરફનાંકોમળભાવનાંગીતોછ...") |
(No difference)
|
Revision as of 09:44, 8 June 2021
વાત્સલ્યનાંગીતોએમાબાપનાંબાળકોતરફનાંકોમળભાવનાંગીતોછે. બાલકાવ્યોએબાળકોનેપોતાનેગાવાનાંઅનેભોગવવાનાંગીતોછે. બાળકનામોંમાંમોટાંઓનાબાળકવિશેનાભાવોમૂકવાથીબાલકાવ્યનથીથઈજતું. બાલકાવ્યબાલગમ્યઅનેબાલભોગ્યહોવુંજોઈએ. શ્રીત્રિભુવનવ્યાસેકેટલાંકસારાંબાલકાવ્યોલખ્યાંછે. બીજાંપણકેટલાંકસારાંલખાયાંછે. પણઆપણાંઘણાંખરાંગણાતાંબાલકાવ્યોજોતાંજાણેએમલાગેછેકેબાળકનુંતરવરતું, કૂદાકૂદકરતું, કૌતુકમયજીવનતેમાંઆવતુંનથી. કેટલાંકબાલકાવ્યોજોતાંમનેબીકલાગેછેકેએવાંચીનેબાળકોક્યાંકપોતાનીસ્વાભાવિકરમતપણભૂલીજશે! હુંકબૂલકરુંછુંકેબાલકાવ્યોલખવાંઘણાંજઅઘરાંછે.