સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/નીરવ પગલે ક્રાંતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} દાંપત્યપ્રેમનીભાવનામાંઆપણાજમાનામાંફરકપડ્યોછેતેનુંપ...")
(No difference)

Revision as of 09:44, 8 June 2021

          દાંપત્યપ્રેમનીભાવનામાંઆપણાજમાનામાંફરકપડ્યોછેતેનુંપહેલુંલક્ષણએકેદાંપત્યભાવનામાંથીબહુપત્નીત્વનીકળીગયું. નહીંતરહજુહિન્દુમુસલમાનબંનેમાંબહુપત્નીકરવાનીરૂઢિકાયદેસરછે. આવસ્તુએવીનીરવપગલેનીકળીગઈછેકેતેનીકળીગઈછેતેનીકોઈનેખબરપણપડીનથી. અત્યારનાઆપણારસિકજીવનમાંબહુપત્નીત્વનેસ્થાનજનથી. આપણાસમાજેબહુજશાંતિથીકરેલીઆમોટામાંમોટીવિચારક્રાંતિછે.