ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગોપગીત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ગોપગીત(Eclogue)'''</span>: ગોપપરંપરામાં ટૂંકું કાવ્ય. બે ગોપ...")
(No difference)

Revision as of 12:54, 24 November 2021



ગોપગીત(Eclogue): ગોપપરંપરામાં ટૂંકું કાવ્ય. બે ગોપ વચ્ચેના સંવાદના રૂપમાં કે કોઈ ગોપની સ્વગતોક્તિના રૂપમાં આ કાવ્ય મળે છે. વર્જિલનાં ગીતોને પહેલવહેલી વાર, આ સંજ્ઞા લાગુ પાડવામાં આવેલી. ચં.ટો.