ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગ્રન્થસામયિક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ગ્રન્થ સામયિક(Book-Magazine)'''</span>: કોઈ એક લેખકનું આખુંય પુસ...")
(No difference)

Revision as of 13:10, 24 November 2021



ગ્રન્થ સામયિક(Book-Magazine): કોઈ એક લેખકનું આખુંય પુસ્તક હપતાવાર પ્રગટ કરતું સામયિક. દા.ત., બાલાશંકર કંથારિયા સંપાદિત ‘ભારતૂભૂષણ’. પ.ના.