ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગર્ભવાર્તા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગર્ભવાર્તા (Frame Story, Inset story)'''</span> : મુખ્ય વાર્તાના એ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ગરબો | |||
|next = ગર્ભસંધિ | |||
}} |
Latest revision as of 15:56, 24 November 2021
ગર્ભવાર્તા (Frame Story, Inset story) : મુખ્ય વાર્તાના એક અંશ રૂપે આવતી વાર્તા. આ પ્રકારની વાર્તા મુખ્ય વાર્તાને અનુરૂપ કથાવસ્તુને આધારે લખાઈ હોય છે અને મુખ્ય વાર્તાના વસ્તુના વિકાસ માટે અનિવાર્ય હોય છે. કેટલીકવાર મુખ્ય વાર્તાનું માળખું આ પ્રકારની અનેક વાર્તાઓને સમાવી શકે તેવું મુક્ત હોય ત્યાં એકથી વધુ પેટાવાર્તાઓ જોવા મળે છે. ચોસરકૃત ‘કૅન્ટરબરી ટેલ્સ’ આ પ્રકારની કૃતિ છે. જેમકે ‘મુકુન્દરાય’માં આવતી વણઝારી વાવ અને વિમળશાની ગર્ભવાર્તા. પ.ના.