ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગાહાસતસઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ગાહાસતસઈ (ગાથાસપ્તશતિ)'''</span> : પ્રાકૃતભાષાની આર્યા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Right|નિ.વો.}} | {{Right|નિ.વો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ગાથાનવલ | |||
|next = ગાંધીવાદ | |||
}} |
Latest revision as of 16:00, 24 November 2021
ગાહાસતસઈ (ગાથાસપ્તશતિ) : પ્રાકૃતભાષાની આર્યા છંદમાં લખાયેલી લગભગ ૭૦૦ ગાથાઓનો સંગ્રહ. લગભગ ૬૯માં આંધ્રવંશના સાતવાહને(શાલિવાહને) આ ગાથાઓનું સંકલન કર્યું હોવાનું મનાય છે. આ ગાથાઓ પૂર્વાપર સંબંધની અપેક્ષા વગર વાચ્યાર્થની અપેક્ષાએ વ્યંગ્યાર્થને પ્રાધાન્ય આપનાર, ગેય અને શૃંગારસથી યુક્ત છે. શૃંગારસ મુખ્ય હોવાને કારણે તેમાં પ્રેમની વિવિધ અવસ્થાઓ, મનોભાવો, નાયક-નાયિકાઓના ભેદ-પ્રભેદો તથા પ્રકૃતિનાં મામિર્ક અને મનોહર વર્ણનો થયેલાં છે. તેમાં સાંસ્કૃતિક પરિવેશ રજૂ કરતાં અનેક સુંદર કાવ્યાત્મક ચિત્રો ઉપલબ્ધ થાય છે.
નિ.વો.