સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/ગાંધીજયન્તી: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} ગાંધીજીનાવિચારોસાથેભલેમતભેદહોય. ખરામતભેદનેહુંતોએકજી...") |
(No difference)
|
Revision as of 09:54, 8 June 2021
ગાંધીજીનાવિચારોસાથેભલેમતભેદહોય. ખરામતભેદનેહુંતોએકજીવનનીનિશાનીસમજુંછું. કશોવિચારજનકરે, સામાયનથાય, સાથેયનઆવે, તેવામાણસોજઆદુનિયાનેભારરૂપછે. અનેઆપણોદેશએવાઓનોજજાણેભરેલોછે. પણગાંધીજીમાંમતભેદઊભોકરાવવાનીકોઈઅજબશકિતછે. તેઓઘણાનમ્રછે, વિનમ્રછે, છતાંએટલાબધાકાર્યનેધપાવનારાછેકેતમારેએકદિવસતેમનીસાથેકેસામેગયાવગરચાલેજનહીં. ગાંધીજીસાથેઆપણેમતભેદહોયતોપણ, તેઆપણાદેશનાએકમગરૂરીલેવાયોગ્યપુરુષનથીશું? અનેએવાપુરુષનીજયન્તીપ્રસંગેપણશહેરનાકેટલાથોડામાણસોનીહાજરી! પણતેપણએકરીતેઠીકછે. કંઈપણલાગણીકેજિજ્ઞાસાવિનાનામાણસોમાત્રએકઆચારતરીકેઆવે, તેકરતાંથોડાપણખરાલાગણીવાળાકેજિજ્ઞાસુત્યાંહતાતેથીહર્ષઅનેવાતાવરણવધારેશુદ્ધહતાં. આપણેજેમવ્યકિતપૂજકછીએ, તેમવ્યકિતધિક્કારકપણછીએ. એકમાણસસારો, તોતેનુંબધુંસારું; એકમાણસનઠારો, તોતેનુંબધુંનઠારું. ગાંધીજીસારાતોતેમનુંબધુંસારું. ગાંધીજીનજોઈએતોતેમનું‘નવજીવન’ નજોઈએ, તેમનીઅહિંસાનજોઈએ, તેમનુંસાહિત્યનજોઈએ, ખાદીનજોઈએ, રેલવેનાડબામાંધોળીટોપીવાળાનજોઈએ. [‘સ્વૈરવિહાર’ (ભાગ૧) પુસ્તક: ૧૯૩૧]