સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/ક્યાંથી માન હોય?: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આનંદશંકરધ્રુવેએકવારકહેલુંકેહિંદનેસ્વાતંત્ર્યપ્રાપ્...") |
(No difference)
|
Revision as of 09:58, 8 June 2021
આનંદશંકરધ્રુવેએકવારકહેલુંકેહિંદનેસ્વાતંત્ર્યપ્રાપ્તિમાંખુદઅંગ્રેજોતરફથીજેટલોફાયદોથવાનોછેતેટલોકોઈબીજાથીનથીથવાનો; એમનાલોહીમાંજએટલુંપ્રજાસ્વાતંત્ર્યભરેલુંછેકેએમનાદાખલકરેલારાજ્યતંત્રામાંએજાણ્યે— અજાણ્યેઆવીજજાય. પણજીવનનાંછેલ્લાંપાંચસાતવરસમાંઅંગ્રેજોપરનીતેમનીઆઆસ્થાઊઠીગયેલી. તેમછતાંએપ્રજાનીકેટલીકશક્તિઓમાટેતેમનેઘણુંમાનહતું. એકવારકંઈકવાતનેપ્રસંગેમનેકહે, “અંગ્રેજોનેઆપણેમાટેક્યાંથીમાનહોય? આપણાલોકોએશઆરામીઅનેવિષયીછે, તેમનેમાટેઅંગ્રેજોજેવીકઠિનજીવનપ્રિયપ્રજાનેક્યાંથીમાનહોય?”