સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/પાછી નદી તો વહેવા જ માંડે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} શ્રીમતીદમયંતીબહેનનાદેહાંતનોપત્રવાંચીઘડીભરસ્થિરથઈગય...")
(No difference)

Revision as of 10:00, 8 June 2021

          શ્રીમતીદમયંતીબહેનનાદેહાંતનોપત્રવાંચીઘડીભરસ્થિરથઈગયો. તેપછીકેટલીએવારપાનાંલઈલઈલખ્યાં, પણકશુંલખવાનુંસૂઝ્યુંનહિ. અરેભગવાન! તમારોઆવોમીઠોસંબંધ! તેમાંઆશુંબન્યું? કેમબન્યું? ઘણીવારદુનિયાનાબનાવોવાર્તાકેનાટકનાબનાવોકરતાંપણવધારેઅસંભવિત, વધારેચોંકાવનારાહોયછે. તેવોજઆછે. વાર્તાકરતાંવધારેકરુણ, અનેઆજગતનેચલાવનારીશક્તિવાર્તાકરતાંપણકહોકેવધારેનિષ્કરુણ! તમારેમાથેએકબાજુદુઃખઆવીપડ્યુંઅનેબીજીતરફથીજાણેએદુઃખપણપૂરુંનભોગવવાદેવુંહોયતેમછોકરાંઉછેરવાનીજવાબદારી! પણહુંતોતમનેએમકહુંકેએછોકરાંનીજવાબદારીએજતમારોતરણોપાય. એકરીતેતોએછોકરાંતમારાકરતાંવધારેદુઃખીછે. તેમનેજીભનથીએટલેએવધારેદેખાયનહિ, પણમાવિનાનાંછોકરાંનીકરુણતાએટલીજબરીછેકેહુંમાનુંછુંકવિઓપણતેનેન્યાયઆપીશક્યાનથી. એછોકરાંનીકરુણદશાથીતમારેવધારેદુઃખીનથવુંઘટે, પણએછોકરાંનીમાતાથવુંઘટે. વિધવામાતાછોકરાંનેસાચવેછે, ખરાવીરત્વથીસાચવેછે, એવામૂકવીરત્વથીઅનેધૈર્યથીહવેતમેતમારોનવોમાર્ગકોરીકાઢો. મનઅનેશરીરનેનિશ્ચેષ્ઠકરતોવિષાદછોડીદો. માત્રનિશ્ચેષ્ઠકરતોવિષાદએમકહુંછું, બાકીઅમુકબનાવોનીઅસરજિંદગીભરખસતીનથીઅનેઆનીપણનહિખસે. પણએવિષાદજતોરહેવોજોઈએ. જીવનનવારંગથીપણપાછુંવહેવામાંડવુંજોઈએ. નદીઉપરવીજળીપડેછેત્યાંપાણીનોસુંદરધરોથાયછે, પણપાછીનદીતોવહેવાજમાંડેછે. જીવનનુંપણએવુંછે. વધારેઊંડાણથીતમારુંજીવનપાછુંવહેવામાંડેએમઇચ્છુંછું. શરીરસાચવશો. હજીતેનીપાસેથીઘણુંકામલેવાનુંછે. [ઝવેરચંદમેઘાણીપરપત્ર :૧૯૩૩]