સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામસિંહ રાઠોડ/અનોખી ન્યોછાવરી: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} કચ્છનેછેકઈશાનખૂણેઊંચીગિરિમાળા‘નીલવા’નીદક્ષિણેઅનેમો...") |
(No difference)
|
Revision as of 10:11, 8 June 2021
કચ્છનેછેકઈશાનખૂણેઊંચીગિરિમાળા‘નીલવા’નીદક્ષિણેઅનેમોટારણનીકંધીપર‘વ્રજવાણી’ નામેએકપ્રાચીનગામનાઅવશેષોપડ્યાછે. ત્યાં‘ઢોલીથરનાઢેરા’ ઉપરપડેલાએકસોવીસનેએકપાળિયાપાછળએકઆવીઆખ્યાયિકાપ્રચલિતછે : મુહૂર્તરાજઅખાત્રીજનેદિવસે, નમતીસાંજે‘ધાધિનક્ધાતિનક્...’ ઢોલવાગવોશરૂથયો. હરવારતહેવારેબનતુંતેમ, એનાદસાંભળીનેગામનીઆહીરાણીઓપોતપોતાનાંકામછાંડીનેઢોલેરમવાનીસરીપડી. ઢોલીએવીગતથીદાંડીપીટતોકેસેંકડોવર્ષોપૂર્વેશ્રીકૃષ્ણનાવેણુનાદથીઘેલીથયેલીગોપીઓનીપેઠેઆઆહીરાણીઓપણબાવરીબનીનેરાસરમવાધસતી. હૈયાંહચમચીઊઠેએવોરાસજામ્યો... એનીરંગતમાંરાતવીતી, સવારથવાઆવી. પણએછબીલોઢોલીહજીવણથાક્યોઢોલનેદાંડીદીધેજરાખતોહતો. અનેદુધાળાદેહવાળીસૂરીલીએકસોનેવીસઆહીરાણીઓધરતીનેધમધમાવતીહજીરાસમાંમસ્તહતી. રમઝટજામીહતી. કોઈકોઈનેહટીદેએમનહતું. આહીરમરદોપણફરતાટોળેવળીમુગ્ધબનીનેરાસજોતાહતા. એવામાંવેડાંગ-પલાણ્યોએકવહીવંચોત્યાંથીનીકળ્યો. આતાસીરોજોઈનેએનોઅદેખોજીવસળગીઊઠયો. “ઐલફૈલ, ખૈલભૈલ, ખલકમેંગૈલગૈલ” એવુંકૈંકબબડતોતેઆહીરોનીવચ્ચેઆવીઊભો. ફાટફાટથતાજોબનવાળીઆહીરાણીઓમાંમહાલતાઢાઢીઢોલીનીસામેતેનુંમોંમચકોડાયું, અનેત્યાંઊભેલાએકજુવાનજોધઆહીરતરફઆંખમિચકારીનેએણેચાલતીપકડી. એઆહીરનેકમતસૂઝીતેઅતાલોથઈનેઢોલીપરકૂદીપડયોઅનેતેનામાથામાંકડિયાળીડાંગફટકારી. ઉછાળામારતુંલોહીધગધગકરતુંનીકળ્યુંઅનેઢોલીધરતીનેખોળેઢળીપડયો. રાસમાંએકતાલથયેલીઆહીરાણીઓએઆજોયું, અનેએકસોનેવીસેયપોતાનાહાથનાંધીંગાંબલોયાંપોતપોતાનાંકપાળપરફટકારીઢગલોથઈનેપડી. લોહીમાંલોહીએકાકારથઈગયું. ગામમાંઅધાધૂમકેરવર્તાઈગયો. સ્વધર્મકેસ્વદેશમાટેનીશહાદતો, રાજપૂતોનાંકેસરિયાંઅનેજૌહર, નીલકંઠપરકમળપૂજા, કાશી-કરવત, ભૈરવ-જાપ, હેમાળોગળવો, સતીનોઅગ્નિપ્રવેશ — એવાએવાદેહસમર્પણનાઅનેકવિધપ્રકારોમાં, એકઢોલીઅનેતેનીવાદ્યકળાપાછળ૧૨૦આહીરાણીઓનાદેહનીથયેલીઆવીન્યોછાવરીઇતિહાસમાંઅજોડછે.