ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચાર પ્રકારના અર્થ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચાર પ્રકારના અર્થ(Four kinds of meaning)'''</span> : આઈ. એ. રિચર્ડ્ઝે ચ...")
(No difference)

Revision as of 13:03, 25 November 2021


ચાર પ્રકારના અર્થ(Four kinds of meaning) : આઈ. એ. રિચર્ડ્ઝે ચાર પ્રકારના અર્થની વાત કરી છે : તાત્પર્ય(Sense) એટલેકે નિર્દિષ્ટ વસ્તુ, સંવેગ(Feeling) એટલે વસ્તુ તરફનું સંવેદન; ભાવ પર્યાવરણ(Tone) એટલે લેખકની અભિવૃત્તિ અને આશય(Intention) એટલે લેખકનો હેતુ. ચં.ટો.