ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચેતવણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચેતવણી/ચેતામણી'''</span> : માયામાં લપેટાયેલા જીવાત્મા...")
(No difference)

Revision as of 13:26, 25 November 2021


ચેતવણી/ચેતામણી : માયામાં લપેટાયેલા જીવાત્માને મોક્ષપ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવામાં પ્રમાદ ન કરવા અંગેની ચેતવણી આપતો મધ્યકાલીન પદપ્રકાર. ગુજરાતીમાં કવિ પ્રીતમે ચેતવણીનાં ૧૧ પદો રચ્યાં છે. ર.ર.દ.