ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ઝ/ઝેનેડુરીતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ઝેનેડુરીતિ (Xanaduism)'''</span> : કાલ્પનિક કૃતિઓની આધારસામગ્...") |
(No difference)
|
Revision as of 16:11, 25 November 2021
ઝેનેડુરીતિ (Xanaduism) : કાલ્પનિક કૃતિઓની આધારસામગ્રીની શોધ સાથે સંકળાતું શૈક્ષણિક સંશોધનનું સ્વરૂપ. ૧૯૨૭ ઝેનેડુ અંગેની કૉલરિજની કવિતા પર કરેલા જોન લિવિંગ્સ્ટન લોઝના અભ્યાસથી આ ચીલો ચાલુ થયેલો છે.
ચં.ટો.