ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ટ/ટેલિમેક્સગ્રંથિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ટેલિમૅકસગ્રંથિ (Telemachus Complex)'''</span> : પ્રાચીન બૌદ્ધિકોમા...") |
(No difference)
|
Revision as of 16:24, 25 November 2021
ટેલિમૅકસગ્રંથિ (Telemachus Complex) : પ્રાચીન બૌદ્ધિકોમાં પોતાનો વારસો શોધવાની વૃત્તિ. સંશોધનમાં બૌદ્ધિક વારસાને લક્ષમાં રાખી પૂર્વજોની પરંપરા સાથે અનુસન્ધાન કરતી ગ્રંથિ. આ અનુસન્ધાન દ્વારા સંશોધનમાં પોતાનાં તારણોનું સમર્થન મેળવવામાં આવે છે.
ચં.ટો.