ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તરેહ કવિતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''તરેહ કવિતા(Pattera Poetry)'''</span> : પૃષ્ઠ પર અસામાન્ય આકૃતિમાં...")
(No difference)

Revision as of 05:02, 26 November 2021


તરેહ કવિતા(Pattera Poetry) : પૃષ્ઠ પર અસામાન્ય આકૃતિમાં કાવ્યરચના એ રીતે ગોઠવાયેલી હોય છે કે શબ્દો દ્વારા વ્યક્ત મનોભાવ કે વિચારની સાથે તે સંગતિ પામે. તરેહ કવિતાને ‘મૂર્તકવિતા’ (Concrete Poetry) તરીકે પણ ઓળખવામાં આવે છે. {{Right|ચં.ટો.||