સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લિયો તોલ્સતોય/તમામ સિદ્ધિઓ પછી યે: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} લોકોએવાજમાનાનીવાતકરેછેકેજ્યારેદરેકમાણસખાધે-પીધે, પહે...") |
(No difference)
|
Revision as of 11:06, 8 June 2021
લોકોએવાજમાનાનીવાતકરેછેકેજ્યારેદરેકમાણસખાધે-પીધે, પહેરવે— ઓઢવેસુખીહશે; જ્યારેબધામાણસસુશિક્ષિતહશેઅનેછાપાંવાંચતાંહશે, વિવિધશાસ્ત્રોભણતાંહશે. જેનાંસ્વપ્નાંસેવાયછેએબધીજબાહ્યસિદ્ધિઓમાણસનેભલેસાંપડે, પરંતુએનીસાથોસાથમાણસમાંઆજેછેતેવોદંભપણચાલુરહેશે, અનેપોતાનેજેસત્યલાગતુંહોયતેવ્યક્તકરવાનેબદલેપોતેજેમાંનમાનતાહોયએવીવાતોએપ્રચાર્યાકરશે, તોમાણસનીસ્થિતિવધુનેવધુબદતરથતીજશે. વધુનેવધુભૌતિકસામગ્રીજેમજેમપ્રાપ્તથતીજશે, વધુનેવધુપુસ્તકો-છાપાંજેમજેમમાણસનેહસ્તગતથતાંજશે, તેમતેમજૂઠાણાંનેદંભફેલાવવાનાંઅનુકૂળસાધનોતેનાહાથમાંઆવશે, અનેમાણસ-માણસવચ્ચેનીખાઈવધુપહોળીથતીજશે. ચોર-ડાકુઓ, ખૂનીઓ, ધુતારાઓવગેરેજેકાંઈગુનાઓકરેછેતેતોઅનિષ્ટજછે, એમતેઓપોતેઅનેબીજાબધામાનતાહોયછે; અનેતેથીએવાંકૃત્યોનઆચરવાંજોઈએતેવીતીવ્રલાગણીલોકોમાંજન્માવેછે. આમએઅનિષ્ટપરિમિતરહેછે. પરંતુધર્મ, વિજ્ઞાનઅનેબીજાઅંચળાઓહેઠળજેઓએવાંજચોરી-લૂંટ, ખૂનઅનેબીજાંગુનાહિતકૃત્યોઆચરેછે (આજનાજમીનદારો, વેપારીઓ, શાસકોવગેરેઆમજકરેછે), તેઓબીજાનેએમનુંઅનુસરણકરવાપ્રેરેછે, અનેએરીતેલાખો-કરોડોલોકોનેહાનિપહોંચાડેછે.