ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તાણ તનાવ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''તાણ/તનાવ (Tension)'''</span> : સાહિત્યકૃતિમાં પરસ્પરવિરોધી ત...") |
(No difference)
|
Revision as of 05:48, 26 November 2021
તાણ/તનાવ (Tension) : સાહિત્યકૃતિમાં પરસ્પરવિરોધી તત્ત્વોના સંઘર્ષોને લીધે તાણ જન્મે છે અને તે દ્વારા વસ્તુસંકલનાની એકરૂપતા સિદ્ધ થાય છે. કાવ્યના સમગ્ર બંધારણના સંદર્ભમાં એલન ટેટ દ્વારા આ સંજ્ઞા વિશેષ અર્થમાં પ્રયોજવામાં આવી છે. તેમના મત અનુસાર કવિતાના શબ્દાર્થ તથા લાક્ષણિક અર્થના સહઅસ્તિત્વને લીધે તાણ સર્જાય છે.
ચં.ટો.