ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તાલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''તાલ/આઘાત (Beat)'''</span> : કાવ્યપંક્તિઓમાં નિયમિતપણે આવર્...")
(No difference)

Revision as of 05:55, 26 November 2021


તાલ/આઘાત (Beat) : કાવ્યપંક્તિઓમાં નિયમિતપણે આવર્તન પામતો છાંદસભાર તે તાલ. જેમકે આદિલ મન્સૂરીની પંક્તિઓ ‘હા કબૂલ્યું / ગુપ્તચર હું / નામ બદલી / મૌનના કા / ળાં રહસ્યો / પામવા ભટ / કું અહીં હું? છદ્મ વેશે’. ચં.ટો.