ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તીખા તરુણો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''તીખા તરુણો (Angry youngmen)'''</span> : ૧૯૫૦-૬૦નાં કેટલાક બ્રિટિશ...") |
(No difference)
|
Revision as of 05:58, 26 November 2021
તીખા તરુણો (Angry youngmen) : ૧૯૫૦-૬૦નાં કેટલાક બ્રિટિશ લેખકો અને જાહેર વ્યક્તિઓ માટે વપરાશમાં આવેલી સંજ્ઞા. આ ઝુંબેશના લેખકોનાં સર્જનો કંઈક અંશે પ્રતિષ્ઠાવૃત્તિ અને મધ્યમવર્ગીય મનોવૃત્તિની સામેનાં છે. જૉન ઓઝ્બર્નનું નાટક ‘લુક બેક ઇન ઍન્ગર’ આનું કદાચ સૌથી પ્રચલિત ઉદાહરણ કહી શકાય.
પ.ના.