ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દારુણ કલ્પન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''દારુણ''' </span> કલ્પન (Denigrating image) : ઓર્તેગાનું માનવું છે કે...")
(No difference)

Revision as of 06:34, 26 November 2021



દારુણ કલ્પન (Denigrating image) : ઓર્તેગાનું માનવું છે કે આધુનિક કલા નિમ્ન વાસ્તવ સાથે તેમજ પ્રાકૃત અર્ધમાનુષી અને અપકૃષ્ટ સ્તરે પ્રવૃત્ત થતાં દારુણ કલ્પન જન્માવે છે. ચં.ટો.