સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લીંડન જોન્સન/— એવા રાષ્ટ્રપતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} પૃથ્વીનાપટઉપરજેટલાદેશોથઈગયા, તેમાંઆરાષ્ટ્ર (યુનાઈટેડસ...")
(No difference)

Revision as of 11:10, 8 June 2021

          પૃથ્વીનાપટઉપરજેટલાદેશોથઈગયા, તેમાંઆરાષ્ટ્ર (યુનાઈટેડસ્ટેઈટ્સ) સૌથીવધુસમૃદ્ધઅનેશક્તિશાળીછે. એનીસરખામણીમાંભૂતકાળનાંસામ્રાજ્યોનીતાકાતનહિવત્છે. પણમારેએવારાષ્ટ્રપતિનથીબનવુંકેજેણેપોતાનાદેશનાસીમાડાવિસ્તાર્યાહોયકેસામ્રાજ્યખડુંકર્યુંહોય. મારેએવારાષ્ટ્રપતિબનવુંછેકેજેણેબાળકોનેઆજગતનીઅજાયબીઓનુંજ્ઞાનઆપ્યુંહોય, જેણેભૂખ્યાંનેભોજનઆપ્યુંહોયનેકંગાલોનેદિશાસુઝાડીહોય, જેણેદરેકકુટુંબનીસાદીરોજિંદીજિંદગીનેવધુસમૃદ્ધબનાવીહોય.