ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દુષ્કલ્પલોક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''દુષ્કલ્પલોક (Dystopia Kakotopia)'''</span> : કલ્પલોકની વિરુદ્ધની સ...") |
(No difference)
|
Revision as of 06:52, 26 November 2021
દુષ્કલ્પલોક (Dystopia Kakotopia) : કલ્પલોકની વિરુદ્ધની સંજ્ઞા, આપણા જગત કરતાં પણ બદતર જગતની કલ્પના એમાં સૂચિત છે. ઑલ્ડસ હકઝલીનું ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’ આનું ઉદાહરણ છે.
ચં.ટો.