સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લોકગીત/ગરવાને માથે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> રૂખડબાવા, તુંહળવોહળવોહાલ્યજો, ગરવાનેમાથેરેરૂખડિયોઝળૂંબિયો, જ...") |
(No difference)
|
Revision as of 11:12, 8 June 2021
રૂખડબાવા, તુંહળવોહળવોહાલ્યજો,
ગરવાનેમાથેરેરૂખડિયોઝળૂંબિયો,
જેમઝળૂંબેમોરલીમાથેનાગજો,
ગરવાનેમાથેરૂખડિયોઝળૂંબિયો.
જેમઝળૂંબેકૂવાનેમાથેકોસજો,
ગરવાનેમાથેરૂખડિયોઝળૂંબિયો.
જેમઝળૂંબેબેટાનેમાથેબાપજો,
ગરવાનેમાથેરેરૂખડિયોઝળૂંબિયો....
જેમઝળૂંબેધરતીનેમાથેઆભજો,
ગરવાનેમાથેરેરૂખડિયોઝળૂંબિયો.
[ઝવેરચંદમેઘાણીસંપાદિતલોકગીત: ‘રઢિયાળીરાત’ પુસ્તક]