ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દ્વિખંડ નવલકથા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દ્વિખંડ નવલકથા (Double Decker Novel)'''</span> : બે ભાગમાં પ્રગ...") |
(No difference)
|
Revision as of 07:22, 26 November 2021
દ્વિખંડ નવલકથા (Double Decker Novel) : બે ભાગમાં પ્રગટ કરવામાં આવી હોય એવી અત્યંત લાંબી નવલકથા માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. ‘ઓથાર’ (અશ્વિની ભટ્ટ), કુલ ૧૪૦૦ પૃષ્ઠની આ નવલકથા બે ભાગમાં પ્રગટ થઈ છે. હ.ત્રિ.