સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લોકગીત/હાં...હાં હાલાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ...હાલ્યવાલ્યનેહુવા, લાડવાલાવેરેભાઈનાફુવા; ફુવાનાશાછેફોક, લાડવ...")
(No difference)

Revision as of 11:13, 8 June 2021

...હાલ્યવાલ્યનેહુવા,
લાડવાલાવેરેભાઈનાફુવા;
ફુવાનાશાછેફોક,
લાડવાલાવશેગામનાંલોક;
લોકનીશીપેર,
લાડવાકરશુંઆપણેઘેર;
ઘરમાંનથીઘીનેગોળ,
લાડવાકરશુંરેપોર;
પોરનાંટાણાંવયાંજાય —
ત્યાંતોભાઈરેમોટોથાય!...
ભાઈનેઘેરેગાડીનેઘોડાં,
ઘોડાંનીપડઘીવાગે,
ભાઈમારોનીંદરમાંથીજાગે;
ઘોડાંખાશેરેગોળ,
ભાઈનેઘેરહાથીનીરેજોડ!...
ભાઈભાઈહુંરેકરું,
ભાઈવાંસેભૂલીફરું;
ભાઈનેકોઈએદીઠો,
ફૂલનીવાડમાંજઈપેઠો;
ફૂલનીવાડીવેડાવો,
ભાઈનેઘેરેરેતેડાવો!...
લોકસાહિત્ય (સં. ઝવેરચંદમેઘાણી)