ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હાંસિયાનોંધ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''હાંસિયાનોંધ(Marginalia)'''</span> : પુસ્તક કે હસ્તપ્રતમાં હાં...")
(No difference)

Revision as of 08:47, 26 November 2021


હાંસિયાનોંધ(Marginalia) : પુસ્તક કે હસ્તપ્રતમાં હાંસિયામાં કરવામાં આવતી નોંધો, સંદર્ભો વગેરે. કેટલીકવાર આવી હાંસિયાનોંધો મૂલ્યવાન બની રહે છે. જેમકે અંગ્રેજીમાં કૉલરિજની અને ગુજરાતીમાં બ. ક. ઠાકોર તથા ભૃગુરાય અંજારિયાની હાંસિયાનોંધો. ચં.ટો.