સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લોકસાહિત્ય/તારા હીંડોળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> છાનોમારાવીર, ભરીઆવુંનીર, પછીતારીદોરીતાણું.... જળભરીનેઆવુંનિમેશ...")
(No difference)

Revision as of 11:14, 8 June 2021

છાનોમારાવીર, ભરીઆવુંનીર,
પછીતારીદોરીતાણું....
જળભરીનેઆવુંનિમેશમાં,
તાતેજળેનવરાવું;...
ચોળીખવરાવુંતુંનેચૂરમું,
પછીઝુલાવુંતારાહીંડોળ.
(સં. ઝવેરચંદમેઘાણી)