ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જોરુરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''જોરુરી(Joruri)'''</span> : નો(Noh) ઉપરાંત જપાની નાટ્યસ્વરૂપોમા...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}  
{{Right|ચં.ટો.}}  
<br>
<br>
{{HeaderNav2
|previous = જોડકણાં
|next = જયેષ્ઠા
}}

Latest revision as of 09:16, 26 November 2021


જોરુરી(Joruri) : નો(Noh) ઉપરાંત જપાની નાટ્યસ્વરૂપોમાં જાણીતું નાટ્યરૂપ. આ કઠપૂતળી નાટ્યરૂપમાં ઐતિહાસિક ઘટનાઓ અને દંતકથાઓનો વિનિયોગ કરાય છે. અહીં રંગમંચની એક બાજુએથી સંવાદો સંગીત સાથે સમૂહો દ્વારા રજૂ કરવામાં આવે છે. ચિકામત્સુ મોન્ઝાએમોન જેવા એના વિખ્યાત રચનાકારો છે. ચં.ટો.