સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ વ્યાસ/ઓગણસાઠ વરસ પર વાવેલું: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} ૫૯વર્ષપહેલાં, ૨૨વર્ષનીએકવડાબાંધાનીએકયુવતીસફેદસાડીમા...") |
(No difference)
|
Revision as of 11:16, 8 June 2021
૫૯વર્ષપહેલાં, ૨૨વર્ષનીએકવડાબાંધાનીએકયુવતીસફેદસાડીમાંસમીસાંજે૧૧બાળકોઅને૪૦જેટલાલબાચા-પોટલાંસાથેવઢવાણસ્ટેશનેઊતરી. અંધારુંછવાઈગયેલું. સ્ટેશનપરનાયાત્રિકોએનવાઈથીપૂછ્યું, “બહેન, આનાનાંબાળકોસાથેક્યાંજવુંછે? જવાબમાંઆગંતુકબહેનેકહ્યુંકેતેઓઘરશાળા-આશ્રમપરજવામાગેછે. તોયાત્રિકોએકહ્યુંકે, ત્યાંનજતાં, બહેન! હજુગઈકાલેજએવેરાનમાર્ગેએકબાઈનેલૂંટીનેહેરાનકરવામાંઆવીછે, તોરાત્રેત્યાંનિર્જનજગાએનજતાં. દરમિયાનસ્વામીશિવાનંદજીગાડુંલઈનેતેડવાઆવ્યાઅનેબાળકોતથાસામાનસાથેએસમયેવઢવાણઅનેસુરેન્દ્રનગરવચ્ચેઆવેલીઘરશાળામાંજવાપ્રયાણકર્યું. ત્યાંતેમણેમહિલાકલ્યાણનીપ્રવૃત્તિઓનીધૂણીધખાવી, તેનેઆજ૫૯વર્ષોથયાં. શ્રીઅરુણાબહેનદેસાઈએસેવાનુંવૃક્ષવાવ્યુંજેઆજેવડલોબનીરહ્યુંછે. હાલશ્રીઅરુણાબહેનદેસાઈનીરાહબરીનીચેસ્ત્રીરક્ષણકેન્દ્ર, શિશુગૃહ, છાત્રાલય, હોસ્પિટલ, પ્રાથમિકશાળા, બાલમંદિર, ગર્લ્સહાઈસ્કૂલ, અધ્યાપનમંદિર, કલાઅધ્યાપનમંદિર, ફાઈનઆર્ટ્સકોલેજ, બી.એડ. કોલેજ, સ્ત્રીમહિલામંડળ, ઉદ્યોગગૃહ, કુટુંબસલાહકેન્દ્રઅનેવિકાસવિદ્યાલય, એમઅનેકસંસ્થાચાલીરહીછે. સાથેખાદીઉત્પાદનકેન્દ્રો, ખાદીભંડારપણચાલીરહ્યાછે. [‘સ્વરાજ્યધર્મ’ પખવાડિક :૨૦૦૬]