ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જીવનાદર્શનાભૂત ઊર્મિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''જીવનાદર્શભૂત ઊર્મિ''' </span>: રા. વિ. પાઠકે ‘અર્વાચીન ક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = જીવનનો ઉલ્લાસ | |||
|next = જુલિયસ સીઝર | |||
}} |
Latest revision as of 09:27, 26 November 2021
જીવનાદર્શભૂત ઊર્મિ : રા. વિ. પાઠકે ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’માં ન્હાનાલાલનાં કાવ્યોને વિશિષ્ટ રીતે ભાવનાપ્રધાન ગણાવ્યાં છે. એમણે સ્પષ્ટ કર્યું છે કે ભાવનાને દુનિયાના સ્થૂલ સ્વરૂપ સુધી લઈ જવાની ન્હાનાલાલને સૂગ છે. ભાવનાચક્ષુથી આ સ્થૂલ દુનિયા દૂરથી ન્હાનાલાલને સુંદર દેખાઈ, તેથી વધારે નિકટ જવા તે ઇચ્છતા નથી. ‘શરદપૂર્ણિમા’નો દાખલો આપતા પાઠક દર્શાવે છે કે એ ભાવનામય ઊર્મિની પ્રતીતિ કરાવે છે. વસ્તુની સોંસરા ન જવા માગતી ન્હાનાલાલની આ ઊર્મિપ્રધાનતાને એમણે ‘જીવનાદર્શભૂતઊર્મિ’ની સંજ્ઞા આપી છે.
ચં.ટો.