ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જિગરખોરી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''જિગરખોરી (Vampirism)'''</span> : યુરોપમાં જિગરખોર અંગે એક એવી મ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = જાહેરખબર | |||
|next = જિહાફ | |||
}} |
Latest revision as of 09:30, 26 November 2021
જિગરખોરી (Vampirism) : યુરોપમાં જિગરખોર અંગે એક એવી માન્યતા હતી કે અદમ્ય વાસનાયુક્ત મનુષ્ય જો મૃત્યુ પામે તો એનો પ્રેતાત્મા કોઈપણ નિદ્રાધીનનું લોહી ચૂસી પોતાના દટાયેલા સ્થૂલ શરીરને નષ્ટ થતું અટકાવી શકે : અને પ્રેતાત્માને આમ કરતો અટકાવવા એની કબર તોડી પડાતી તેમજ મડદાનું માથું કાપી નખાતું અથવા તો એનું હૃદય ભાલાથી વીંધી નખાતું. સો-સવાસો વર્ષ પહેલાં આવું ઘણું સાહિત્ય યુરોપમાં પ્રગટ થયેલું. ફ્રેન્ચ નવલકથાકાર થિયોફાઈલ ગોશિયાંએ આ માન્યતાનો ઉપયોગ કરી ‘ધ બ્યૂટીફૂલ વેમ્પાયર’ નવલકથા લખી છે ગુજરાતીમાં રમણલાલ સોનીએ એનો ‘મીનાક્ષી’ નામે અનુવાદ કર્યો છે.
ચં.ટો.