ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જહલક્ષણા/જાઝ કવિતા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''જાઝ કવિતા(Jazz Poetry)'''</span> : ૧૯૬૧-૮૦ દરમ્યાન અમેરિકા અને બ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = જહલક્ષણા/જહત્સ્વાલક્ષણા | |||
|next = જાતકકથા | |||
}} |
Revision as of 09:37, 26 November 2021
જાઝ કવિતા(Jazz Poetry) : ૧૯૬૧-૮૦ દરમ્યાન અમેરિકા અને બ્રિટનમાં પ્રચલિત કે લોકપ્રિય જાઝ સંગીત સાથે વાંચવા માટે ખાસ પ્રકારે રચાયેલી કવિતા. આપણે ત્યાં ચંદ્રવદન મહેતાનું ‘ઓ ન્યૂયોર્ક’ આનું ઉદાહરણ છે.
ચં.ટો.