ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જહલક્ષણા/જાઝ કવિતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 8: Line 8:


{{HeaderNav2
{{HeaderNav2
|previous = જહલક્ષણા/જહત્સ્વાલક્ષણા
|previous = જહલક્ષણા
|next = જાતકકથા
|next = જાતકકથા
}}
}}

Revision as of 09:37, 26 November 2021


જાઝ કવિતા(Jazz Poetry) : ૧૯૬૧-૮૦ દરમ્યાન અમેરિકા અને બ્રિટનમાં પ્રચલિત કે લોકપ્રિય જાઝ સંગીત સાથે વાંચવા માટે ખાસ પ્રકારે રચાયેલી કવિતા. આપણે ત્યાં ચંદ્રવદન મહેતાનું ‘ઓ ન્યૂયોર્ક’ આનું ઉદાહરણ છે. ચં.ટો.