સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ શાહ/આંધળી પૂજા?: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} સવારમાંહુંબેઠોબેઠોરેંટિયોચલાવતોહતો. એવામાં૨૫-૨૭વરસની...") |
(No difference)
|
Revision as of 11:18, 8 June 2021
સવારમાંહુંબેઠોબેઠોરેંટિયોચલાવતોહતો. એવામાં૨૫-૨૭વરસનીઉંમરનાએકનવજવાનઆવીચડયા. રાષ્ટ્રપ્રેમનીભાવનાવાળાહતા. કેટલાંકવરસથીખાદીપણપહેરતાહતા. સમાજશાસ્ત્રાનોવિષયલઈનેએમ. એ. થયાહતા. અભ્યાસની, દેશનારાજકારણની, વહીવટીશિથિલતાની, કાળાંબજારની, દુષ્કાળનીવાતોચાલી. એદરમિયાનમારોરેંટિયોધીમેધીમેચાલ્યાકરતોહતો. એમણેમનેપૂછ્યું : “રોજકાંતોછો?” “ક્યારેકનકંતાય; બાકીબનતાંસુધીતોરોજકાંતુંછું.” “કેટલુંકાંતોછો?” “સામાન્યરીતે૧૬૦તારતોખરાજ. વધારેજેથાયતેટલું.” “રોજનુંનવટાંકસૂતરથતુંહશેકે?” “નવટાંકતોઅઠવાડિયેથાય. રોજનુંતોઅર્ધોતોલો, બહુકરીએતોક્યારેકએકાદતોલો. તેથીવધુતોક્યાંથીથાય?” મારોજવાબસાંભળીનેએજરાનિરાશથઈગયા. થોડીવારશાંતરહીનેબોલ્યા, “તમારાજેવાબુદ્ધિશાળીમાણસહજુઆવુંપકડીનેબેઠાછે, એખરેખરનવાઈજેવુંલાગેછે. અંગતરીતેઆમાંથીકોઈનેશાંતિમળતીહોયતેજુદીવાતછે. પરંતુતમારાજેવાનોસમયઆમરેંટિયોચલાવવામાંવેડફાયએબરાબરછે? દેશમાંઆજેકોઈનોયસમયયંત્રાયુગપહેલાંનાપુરાણાઓજારપાછળજાયએનોકંઈઅર્થછે? આજનાયુગમાંરેંટિયોબંધબેસીશકવાનોછે? એકજમાનામાંગાંધીજીએખાદીનીવાતચલાવી, રાષ્ટ્રીયજાગૃતિલાવવામાંએણેઠીકઠીકફાળોપણનોંધાવ્યો. પરંતુહવેદેશસ્વતંત્રાથયોત્યારેપણએજૂનીવાતનેપકડીરાખવામાંકંઈડહાપણછેકે? આધુનિકવિજ્ઞાનનવાંનવાંક્ષેત્રોખોલતુંજાયછે, આજનુંઅર્થશાસ્ત્રાપણકેટલુંવિકાસપામતુંજાયછે! એબધાંનોખ્યાલકરીનેતેનોપૂરોલાભઉઠાવવાનેબદલેકેવળઊર્મિવશબનીનેરેંટિયાનેપકડીરાખવો, એએકપ્રકારનીઅંધશ્રદ્ધાનહિતોબીજુંશું? “આપણાદેશમાંઉત્પાદનનીઆજેકેટલીબધીજરૂરછે? કરોડોમાણસોનેઅન્નવસ્ત્રાનીઆટલીકારમીતંગીહોયતેનિવારવામાટેરેંટિયોશુંકામઆવીશકવાનોહતો? સાંજપડયેકાપડનાઢગલેઢગલાઉતારીશકેએવાયંત્રાયુગમાંરોજનુંઅર્ધોતોલોકેતોલોસૂતરકાઢવારેંટિયોપકડીએ, એમાંબુદ્ધિનેવિસારીનેકેવળઊર્મિવશતાપાછળજખેંચાઈએછીએ.” “ચાલો, આપણેબુદ્ધિવાદનીદૃષ્ટિએ, આધુનિકવિજ્ઞાનઅનેઅર્થશાસ્ત્રાનાનિયમોઅનુસારઆજનાપ્રશ્નોનેવિચારીએ. બીજાબધાઉદ્યોગમાંઅત્યારેનહિઊતરીએ, પણકાપડનોજપ્રશ્નવિચારીએ. હવેતમેસમજાવોઅનેહિસાબગણાવોએરીતેવ્યવસ્થાવિચારીએ. દેશનેમાટેજરૂરીકાપડતોઉત્પન્નકરવુંછેને?” “હાસ્તો.” “સારુંત્યારે, દેશએટલેદેશનાંગરીબ-તવંગરતમામલોકોએતોખરુંને?” “એમાંપૂછવાજેવુંશુંછે? આદેશના૩૫કરોડમાણસોનેઅન્ન, વસ્ત્રા, આશરો, કેળવણીઅનેઆરોગ્યજેવીપ્રાથમિકજરૂરિયાતોમળવીજજોઈએઅનેએરીતેઆયોજનથવુંજોઈએ.” “ત્યારેઆ૩૫કરોડજેટલાંમાણસોનેકેટલુંકાપડજોઈએ?” “એહિસાબતોનથીગણ્યો, પણદરેકમાણસનેપહેરવાઓઢવામાટેઠીકઠીકકપડાંતોજોઈએજને!” “કેટલાંકને૨૫-૩૦વારમાંથઈરહેછે. મારાજેવાને૩૦-૪૦વારજોઈએછે. તમનેજો૩૦વારનુંપ્રમાણઠીકલાગતુંહોયતોએપ્રમાણેહિસાબકરીએ.” “ભલેએમકરો.” “અત્યારેહિન્દુસ્તાનનીતમામમિલોકેટલુંકાપડઉત્પન્નકરેછે?” “તમેજકહોને?” “મારીમાહિતીમુજબતોઆપણાદેશનીલગભગ૪૦૦-૪૫૦મિલમાંકુલમળીનેમાથાદીઠમાંડ૧૨વારમળીશકેએટલુંકાપડઉત્પન્નથાયછે. એમાંવસતીવધતીજાયછે, પણનવુંઉત્પન્નખાસવધીશકતુંનથી. ઊલટુંહડતાલોપડેત્યારેઉત્પન્નમાંઘટાડોથાયતેજુદું. એટલેએકલીમિલોરાતદિવસકામકરેતોયેકાપડનોસવાલતોઊકલતોનથી. ૧૨વારમાંકોનેપૂરુંથાય? મારાજેવા૩૦-૪૦વારવાપરે, તમારાજેવા૬૦-૭૫વારવાપરેઅનેબીજાંકેટલાંક૧૦૦-૨૦૦વારવાપરનારાંપણહશે. એબધાંનોહિસાબગણીએતોકેટલાંકનેભાગેમાંડબે-પાંચવારકાપડઆવતુંહશેઅનેકેટલાંકનેતોનાગાંપૂગાંપણરહેવુંપડતુંહશે. આમાંથીહવેવિજ્ઞાનઅનેઆધુનિકઅર્થશાસ્ત્રાનીદૃષ્ટિએતમેજમાર્ગબતાવો.” “તોતોઉત્પન્નવધાર્યાસિવાયબીજોમાર્ગશોહોઈશકે?” “પણઉત્પન્નવધારવુંશીરીતે?” “મિલોનીશક્તિજોમર્યાદિતજહોયતોતોપછીઅન્યસાધનોનોજઉપયોગકરવોજોઈએ.” “અન્યસાધનમાંનજરેચડેએવોતોઆરેંટિયોછે, અનેએનુંતોકંઈગજુંનથીએમતમનેલાગેછે!” “ત્યારેતમનેએમલાગેછેકેઆજેમિલમાંજેકાપડનોજથ્થોઉત્પન્નથાયછેએમાંરેંટિયાદ્વારાકંઈગણનાપાત્રાઉમેરોથઈશકેતેમછે?” “મારાજેવાનેતોખાતરીછેકેમાત્રામિલકાપડનોતૂટોજપૂરવાનીનહિ, પરંતુસમગ્રદેશનીકાપડનીતમામજરૂરિયાતોનેપહોંચીવળવાનીએનામાંશક્તિપડેલીછે. તમેજેનેઆધુનિકવિજ્ઞાનનાધોરણેઝપાટાબંધચાલતીમિલોતરીકેઓળખોછોતેનાકરતાંયઆધીમારેંટિયાનીગતિવધારેછે.” “એકેવીરીતે?” “એવીરીતેકેબધીજમિલોથઈનેઆજેમાથાદીઠ૧૨-૧૫વારજેટલુંકાપડઉત્પન્નકરેછે. જોદરેકઘરમાંમાત્રાનવરાશનાવખતમાંરોજરેંટિયોચાલવામાંડેતોએનાકરતાંવિશેષકાપડઉત્પન્નથાય.” “જરાવિગતથીસમજાવશો?” “એકકુટુંબપાંચમાણસનુંગણીએ. તેનાઘરમાંરોજમાત્રાબે-ત્રાણકલાકજએકરેંટિયોચાલેતોતેમાંથીબેતોલાસૂતરથાય. મહિનેદિવસેદોઢરતલસૂતરથાય. એમાંથીલગભગસાડાસાતવારકાપડબને. વરસદિવસે૯૦વારકાપડથાય, એટલેમાથાદીઠ૧૮વારકાપડઆવે. પ્રત્યેકઘરમાંરોજમાત્રાબેકલાકરેંટિયોચલાવવોએશુંઅઘરીવાતછે?” “ના, બેકલાકતોસાધારણવાતગણાય.” “આતોમેંદરેકકુટુંબનીવાતકરી. હિંદુસ્તાનમાંઆજેપાંચલાખગામડાંછે, સાતકરોડજેટલાંકુટુંબહશે. એબધાંકુટુંબનાએકેએકમાણસપાસેઆજેશુંએટલુંબધુંકામછેકેતેમાંથીએકજમાણસમાત્રાબેકલાકપણનબચાવીશકે? ખરીહકીકતતોએછેકેકરોડોમાણસોપાસેકંઈકામજનથી. વરસમાંઘણોસમયફરજિયાતબેકારીમાંગાળવોપડેછે. દરેકેદરેકઘરમાંમાત્રાબેકલાકજનહિપરંતુસહેજેરોજના૧૦કલાકરેંટિયોચલાવીશકાયએવોઅવકાશછે. કામનેઅભાવેમાનવશક્તિવેડફાયછે. આળસપોષાયછે. નવરાશમાંથીઅનેકજાતનીવિકૃતિઅનેસમસ્યાઓઊભીથાયછે. દરેકકુટુંબમાંરોજના૧૦કલાકજેટલોરેંટિયોચાલેતોઓછામાંઓછુંરોજનુંએકવારકપડુંથાય. વરસદિવસે૩૦૦-૪૦૦વારકાપડપ્રત્યેકકુટુંબમાંથાય. આજેમિલોજેટલુંકાપડઉત્પન્નકરેછેતેટલુંકાપડતોમાત્રાઆવાંએકકરોડકુટુંબમાંજપેદાથઈરહે. સાતેયકરોડકુટુંબમાંઆમરેંટિયોચાલેતોઆજનાકરતાંમાથાદીઠસાતગણુંકાપડપેદાથાય. એટલુંબધુંકપડુંતોઆદેશનાસાદામહેનતુલોકોપહેરવાનાયક્યાંહતા? આજેજેટલીમિલછેએનીસંખ્યાસાતગણીવધેત્યારેએરેંટિયાનીબરાબરીકરીશકેને? હવેકહોકેરેંટિયાનીશક્તિકેગતિનેમિલકદીપણપહોંચીશકવાનીખરીકે?” “પણપ્રશ્નએથાયછેકેજોઆવીશક્તિરેંટિયામાંભરીપડીછેતોપછીલોકોએનેઅપનાવતાકેમનહિહોય?” “એનોજવાબતોતમારીપાસેજપડયોછે. તમેતમારોપોતાનોજવિચારકરોને! તમેભણેલાગણેલાછો. સમજુછો. વિચારવંતછો. અર્થશાસ્ત્રાનાઅભ્યાસીછો. ગાંધીજીજેવામહાનપુરુષઅનેદેશનાબીજાડાહ્યામાણસોઆજત્રીસવરસથીજેપોકારીપોકારીનેકહીરહ્યાછે, અનેવૈજ્ઞાનિકઢબેપ્રયોગોચલાવીનેસુંદરપરિણામોબતાવીરહ્યાછે, તેછતાંતમેપોતેજઆજસુધીરેંટિયોકેમઅપનાવ્યોનથી? કેમકેઆપણેમોટાભાગનામાણસોરૂઢિજડછીએઅનેપરંપરાતેમજપૂર્વગ્રહનેવશથઈનેચાલનારાછીએ. પરદેશીઓએપોતાનાસ્વાર્થનેખાતર, દગાથી, ક્રૂરતાથી, ચાલાકીનેચતુરાઈથીઆપણાંસાળ-રેંટિયાનેભાંગીનાખ્યાં. આપણાભણેલાલોકોનવાંનવાંયંત્રોથીઅંજાઈગયાઅનેઆધુનિકવિજ્ઞાનનેનામેચાલતીઅંધશ્રદ્ધાનોભોગબન્યા. રેંટિયોતોઆપણનેએઆંધળીપૂજામાંથીઉગારીનેસાચીવિજ્ઞાનદૃષ્ટિઆપવામથેછે, સાચુંઅર્થશાસ્ત્રાશીખવવામાગેછે. “આખીપ્રજાકાપડનોપ્રશ્નઆમઉકેલીશકે, તોએકભારેસિદ્ધિથઈગણાય. બાળકથીમાંડીનેબુઢ્ઢાંસુધીસૌકોઈપોતાનેઘેરબેઠાંઆકામઉપાડીશકેતેમછે. વસ્ત્રાએજીવનનીપાયાનીજરૂરિયાતછેઅનેએબાબતમાંપ્રજાનેસ્વાવલંબીબનાવવાનુંસૌથીસહેલુંછે. એપ્રયોગજોસાંગોપાંગપારઊતરેતોઆખીપ્રજામાંઆત્મશ્રદ્ધાવધેઅનેએનાદ્વારાસ્વાવલંબનનુંજેતેજપ્રગટેતેબીજીઅનેકરીતેલાભદાયીથાય.”