ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનપ્રક્રિયા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''જ્ઞાનપ્રક્રિયા(Cognition)'''</span> : સાહિત્ય અને ભાષામાં મનો...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|હ.ત્રિ.}}
{{Right|હ.ત્રિ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = જ્ઞાનપીઠ પુરસ્કાર
|next = જ્ઞાનપ્રક્રિયાપરક કાવ્યવિજ્ઞાન
}}

Latest revision as of 09:55, 26 November 2021


જ્ઞાનપ્રક્રિયા(Cognition) : સાહિત્ય અને ભાષામાં મનોવિજ્ઞાનના સંદર્ભમાં પ્રયોજાતી સંજ્ઞા. જેના દ્વારા જીવિતો માહિતી મેળવે અથવા માહિતગાર થાય એવી કોઈ પ્રક્રિયા. આ પ્રક્રિયામાં પ્રત્યક્ષીકરણ(perception), અભિજ્ઞાન, કલ્પના, સ્મૃતિ, શીખવાની પ્રક્રિયા, વિચારણા, તર્ક વગેરેનો સમાવેશ થાય છે. આ ક્રિયા સાંવેગિક પ્રક્રિયાથી અલગ પ્રકારની છે. હ.ત્રિ.