ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ટ/ટેલિમેક્સગ્રંથિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ટેલિમૅકસગ્રંથિ (Telemachus Complex)'''</span> : પ્રાચીન બૌદ્ધિકોમા...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ટેલિફિલ્મ
|next = ધ ટ્રાયલ
}}

Latest revision as of 10:04, 26 November 2021


ટેલિમૅકસગ્રંથિ (Telemachus Complex) : પ્રાચીન બૌદ્ધિકોમાં પોતાનો વારસો શોધવાની વૃત્તિ. સંશોધનમાં બૌદ્ધિક વારસાને લક્ષમાં રાખી પૂર્વજોની પરંપરા સાથે અનુસન્ધાન કરતી ગ્રંથિ. આ અનુસન્ધાન દ્વારા સંશોધનમાં પોતાનાં તારણોનું સમર્થન મેળવવામાં આવે છે. ચં.ટો.