સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ શાહ/એકતાની અનિવાર્ય શરત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} દેશમાંપ્રાંતવાદ, ભાષાવાદ, કોમવાદવગેરેસંકુચિતબળોમાથુંઊ...")
(No difference)

Revision as of 11:22, 8 June 2021

          દેશમાંપ્રાંતવાદ, ભાષાવાદ, કોમવાદવગેરેસંકુચિતબળોમાથુંઊંચુંકરીરહ્યાંછે. ભાષા, કોમકેપ્રાંતનાંસાંકડાંવર્તુળોમાંરહેવાનેકારણેલોકોએમસમજતાઆવ્યાછેકેપોતાનુંહિતપોતાનાસાંકડાવર્તુળસાથેછે. આનોઉપાયરાષ્ટ્રભાવનાછે. જોલોકોનેસમજાઈજાયકેસમસ્તરાષ્ટ્રનાલોકોનુંહિતએકસાથેજછે, તોઆજેજેસંઘર્ષથાયછેતેજરૂરટાળીશકાય. પરંતુકોમ, ધર્મકેભાષાનાસંઘર્ષબંધથઈજાયતેથીજરાષ્ટ્રીયએકતાનિર્માણથઈજશે, એમતોઆપણેમાનીબેઠાનથીને? કોમના, ભાષાનાવગેરેહિતવિરોધોતોસ્વાર્થીલોકોએઊભાકરેલાછે. જ્યારેસામાજિક, આર્થિકકેશિક્ષણક્ષેત્રોજેહિતવિરોધભયંકરરીતેવધતાજાયછેતેવધુગંભીરછે. એકજપ્રદેશનીઅંદર, એકજકોમનાલોકોવચ્ચે, એકસમાનભાષાબોલનારાવચ્ચેભારેહિતવિરોધપડેલાછે. આજેશ્રીમંત-ગરીબનાંહિતએકનથી; ખેડૂતઅનેજમીનદારનાંહિતવચ્ચેવિરોધછે; માલિક-મજૂરનાંહિતવચ્ચેવિરોધછે; સવર્ણતથાહરિજનનાંહિતઅલગછે; ભણેલાંતથાઅભણનાંહિતજુદાંછે. આબધાનાહિતસંબંધોવચ્ચેઅંતરપડ્યુંછે, અથડામણપડેલીછે, તેદૂરનથાયત્યાંસુધીરાષ્ટ્રીયએકતાકેવીરીતેઆવે? માણસજેવામાણસનેજન્મનેજકારણેસામાન્યવસતીથીદૂરફરજિયાતરહેવુંપડેએવીસ્થિતિહોય, એકબાજુનિરંકુશવૈભવવિલાસનીસામેકરોડોલોકોનેપૂરુંખાવાનુંનમળતુંહોય, તોએસૌદેશવાસીઓનીવચ્ચેએકતાનોભાવકેવીરીતેઆવશે? આથી, આજનીતમામપ્રકારનીવિષમતાનોઅંત, એરાષ્ટ્રીયએકતામાટેનીઅનિવાર્યશરતછે.