ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સદ્યોદર્શન: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સદ્યોદર્શન(Apercu, એપેરસૂ)'''</span> : આ ફ્રેન્ચ સંજ્ઞા લેખક...") |
(No difference)
|
Revision as of 10:51, 26 November 2021
સદ્યોદર્શન(Apercu, એપેરસૂ) : આ ફ્રેન્ચ સંજ્ઞા લેખકની કોઈ સત્યશોધને કે એની નિષ્પત્તિને ચીંધે છે. ક્યારેક વાર્તાની રૂપરેખા કે એના સંક્ષેપને પણ સૂચવે છે.
ચં.ટો.