સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વનમાળા દેસાઈ/મેળ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આશ્રમનીસ્થાપનાથઈત્યારેગાંધીજીએપંડિતવિષ્ણુદિગંબરજીન...") |
(No difference)
|
Revision as of 11:26, 8 June 2021
આશ્રમનીસ્થાપનાથઈત્યારેગાંધીજીએપંડિતવિષ્ણુદિગંબરજીનીપાસેઆશ્રમનેછાજેએવાકોઈસંગીતશાસ્ત્રીનીમાગણીકરી. ત્યારેએમણેપોતાનાશિષ્યનારાયણમોરેશ્વરખરેનેગાંધીજીપાસેમોકલ્યા. સંગીતનીસાથેબુદ્ધિઅનેપવિત્રાજીવનનોમેળએમણેજેવોસાધ્યોતેવોતોકોઈકજકળાકારસાધીશકે. ગાંધીજીએરાજકારણનેઆધ્યાત્મિકબનાવ્યુંઅનેપંડિતખરેજીએસંગીતનેઆધ્યાત્મિકબનાવ્યું. [‘અખંડઆનંદ’ માસિક]