ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તદ્દગુણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''તદ્ગુણ'''</span> : ઉજ્જ્વળ ગુણના સંપર્કથી જ્યારે કોઈ વસ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|જ.દ.}} | {{Right|જ.દ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = તથાપિ | |||
|next = તરન્નુમ | |||
}} |
Latest revision as of 11:22, 26 November 2021
તદ્ગુણ : ઉજ્જ્વળ ગુણના સંપર્કથી જ્યારે કોઈ વસ્તુ પોતાનો મૂળ ગુણ છોડીને એ ઉજ્જ્વળ ગુણને ધારણ કરે છે ત્યારે તદ્ગુણ અલંકાર બને છે. જેમકે ‘સૂર્યના અશ્વો અરુણના સંપર્કથી પોતાના મૂળ રંગનો ત્યાગ કરીને લાલ વર્ણના બન્યા બાદ, નીલ કાંતિવાળાં રત્નોની કાંતિના સંપર્કથી એ લાલ વર્ણનો ત્યાગ કરીને ફરીથી પોતાના (મૂળ) નીલ વર્ણને મેળવે છે.’
જ.દ.