ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તરેહ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''તરેહ (Pattern)'''</span> : ચિત્રકલા, સંગીત કે સાહિત્યક્ષેત્રે...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = તરન્નુમ
|next = તરેહ કવિતા
}}

Latest revision as of 11:23, 26 November 2021


તરેહ (Pattern) : ચિત્રકલા, સંગીત કે સાહિત્યક્ષેત્રે વ્યવસ્થાતંત્રને અનુસરીને ઘટકોના સમાનવિન્યાસના પુનરાવર્તનથી લાક્ષણિક આકાર લેતું વૃત્તિઓ અને ગુણધર્મોનું સંયોજન. પદ્યસ્વરૂપમાં ધ્વનિઓ અને શબ્દોના આંદોલનો દ્વારા થતી અભિવ્યક્તિ એનું ઉદાહરણ છે. ચં.ટો.