ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તરેહ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''તરેહ (Pattern)'''</span> : ચિત્રકલા, સંગીત કે સાહિત્યક્ષેત્રે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = તરન્નુમ | |||
|next = તરેહ કવિતા | |||
}} |
Latest revision as of 11:23, 26 November 2021
તરેહ (Pattern) : ચિત્રકલા, સંગીત કે સાહિત્યક્ષેત્રે વ્યવસ્થાતંત્રને અનુસરીને ઘટકોના સમાનવિન્યાસના પુનરાવર્તનથી લાક્ષણિક આકાર લેતું વૃત્તિઓ અને ગુણધર્મોનું સંયોજન. પદ્યસ્વરૂપમાં ધ્વનિઓ અને શબ્દોના આંદોલનો દ્વારા થતી અભિવ્યક્તિ એનું ઉદાહરણ છે.
ચં.ટો.