ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તર્કાન્તરવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''તર્કાન્તરવાદ (Zaum)'''</span> : ૧૯૧૩-’૨૩ દરમ્યાન પરાવાસ્તવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = તર્કશાસ્ત્ર અને સાહિત્ય | |||
|next = તવારીખ નાટક | |||
}} |
Latest revision as of 11:25, 26 November 2021
તર્કાન્તરવાદ (Zaum) : ૧૯૧૩-’૨૩ દરમ્યાન પરાવાસ્તવવાદ પહેલાં ફ્રાન્સમાં રશિયન ભવિષ્યવાદની શાખા રૂપે આ વાદ આવ્યો. દૃશ્યકવિતા પહેલાંના વિશેષ મુદ્રણવિષયક અણસાર આ વાદમાં પડેલા છે. આ વાદના મુખ્ય પુરસ્કર્તાઓમાં એ. ક્રું. ચોનીક, વી. ક્લેબનિકોવ અને ઈલ્ય દનેવિચ છે.
ચં.ટો.