ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમયાવધિ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સમયાવધિ/ગાળો(Duration)'''</span> : સમયાવધિ એ ઉચ્ચારિત શબ્દનું...") |
(No difference)
|
Revision as of 11:27, 26 November 2021
સમયાવધિ/ગાળો(Duration) : સમયાવધિ એ ઉચ્ચારિત શબ્દનું સ્વરમાન(pitch), ઉચ્ચસ્વરતા(loudness) અને ધ્વનિગુણ(quality) ઉપરાંતનું ચોથું લક્ષણ છે. કવિતામાં શબ્દ કે અક્ષરનો સમયાવધિ એટલેકે એમનું ધ્વન્યાત્મક સમયમૂલ્ય (phonetic time value) મહત્ત્વનું છે. આ પ્રકારના સમયાવધિ કાવ્યમાં કેટલીક સૂક્ષ્મ અસર ઊભી કરવામાં મદદ કરે છે.
ચં.ટો.