સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વસંત વ્યાસ/અગડ છે!: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} “હાલો, ઊઠોવારુકરવા!” અમારીવાતોપૂરીથઈએટલેલાખાભાઈબોલ્યા...") |
(No difference)
|
Revision as of 11:34, 8 June 2021
“હાલો, ઊઠોવારુકરવા!” અમારીવાતોપૂરીથઈએટલેલાખાભાઈબોલ્યા. “હાભાઈ, પેટનેભાડુંતોદેવુંજોવેને? બીજાબધાવિનાહાલશે, પણકાંઈએનાવિનાથોડુંહાલશે?” આમમનજીભાઈબોલતાહતાત્યારે, એમનાંફાટેલાંકપડાંઅનેવધેલીદાઢીપરથીલાગતુંહતુંકેઘણીવસ્તુઓવિનાચલાવીલેવાતેટેવાયેલાહશે. બધાઊઠ્યા. હુંલાખાભાઈનીજોડેએમનેઘેરગયો. પતરાનાઢાંકણાવાળીકાચનીશીશીનોનાનકડોદીવોબારસાખપાસેએવીરીતેમૂકેલોહતોકેતેનોઝાંખોપ્રકાશઅડધોઓસરીમાંઅનેઅડધોઘોલકાજેવાનાનકડાઘરમાંપડતોહતો. અમેજમવાબેઠા. ખરબચડાલાકડાનાબાજઠઉપરજુવારનાબેરોટલાનેતાંસળીમાંકંઈકખીચડીજેવુંઆવ્યું. “હમણાંબહુકામમાંરઈંછઈંએટલેશે’રમાંનથીજવાણું, નેઘરમાંતેલથઈર્યુંછેતીઆજખીચડીમાંઅબગારનથી,” સંકોચભર્યાઅવાજેલાખાભાઈધીરેથીબોલ્યા. “એમાંકાંઈવાંધોનહિ. એતોચાલે....” “તોહલાવોતયેં, લ્યો!” એમનોવિનંતીનારૂપમાંઆદેશમળ્યોનેઅમારુંભોજનશરૂથયું. ઝાંખાપ્રકાશમાંખીચડીજેવીજણાતીવસ્તુનોસ્વાદકંઈકજુદોલાગ્યો, એટલેમેંપૂછ્યું, “લાખાભાઈ, આશુંછે?” “ખીચડીછે, ભાઈ.... પણતમારાજેવીનહિ, જરાજુદીજાતની — અમેચોખાનથીનાખતા....” “કેમનથીનાખતા?” “અમારેઅગડછે...” કહીનેહસવામાંડયા. “અગડશામાટે? કાંઈમાનતારાખીછે?” “માનતા-બાનતાતોશુંહોય, મારાભઈ? પણચોખામળેતોખાઈંને? બારમૈનાનાંજારબાજરોપૂરાંનથીથાતાં, ન્યાંચોખાનીક્યાંવાત? આતોવળીમઠથાયછેએટલીઉપરવાળાનીદયાછે, એનુંધાનકરીનેખાઈંછઈં.” “એધાનકેવીરીતેબનાવો?” “આમઠહાંડલામાંબફાઈજાયએટલેબે-ત્રાણમૂઠીબાજરાનોલોટએમાંનાખીદઈં — તેથઈજાયખીચડીજેવું!” બીજેઘેરઅડધુંવાળુકરીએત્યાંદૂધપીરસાતું, તેમકદાચઅહીંઆવેએવીકાચી-પાકીધારણામનમાંચાલતીહતી; ત્યાંતોવગરપૂછ્યેલાખાભાઈએજાતેજખુલાસોકર્યો : “ભાઈ, ચોખાતોએકકોરર્યા — પણગામમાંદુઝાણાંયનથી, તેઆરેખરળતાઉનાળામાંછોકરાંવછાશેયનથીભાળતાં.” “કેમ, ગામમાંગાય-ભેંશનથી?” “છેબે’કજણાનેબકરીજેવીગાયું — એનુંયનોવળતુંહોય, ન્યાંઆપણનેતીક્યાંથીદ્યે?” રોટલાને‘ખીચડી’નેન્યાયઆપી, એમનાકુટુંબનીનેગામનીવાતોકરતાંઠીકઠીકવખતસુધીબેઠા. પછી, ઘરમાંબીજોખાટલોનહોતોછતાંયે, એમનાઅતિઆગ્રહનેવશથઈનેમેંફળિયામાંખાટલાપરલંબાવ્યું. ઉપરઆકાશમાંતારામંડળઝગમગીરહ્યુંહતું. પણઆજેએમનીસાથેહુંગોઠડીનકરીશક્યો. મારીઆંખસામેઆવિસ્તારનાબેદિવસનામારાપ્રવાસનાંદૃશ્યોતરવરવાલાગ્યાં.... ગઈકાલેસવારેપેલાગામમાંમણિબહેનસાથેવાતચીતથતાંજાણ્યુંકેકંઈકામનમળવાથીએમનાપતિઅનેમોટોદીકરોથોડેદૂરનાકસબામાંહાથગાડીચલાવીનેમજૂરીકરેછે, નેએમાંથીપોતાનોખર્ચકાઢતાંકંઈવધેતોથોડુંઘણુંઘેરમોકલેછે. મણિબહેનઅહીંદાડિયુંરળવાજાયછેનેછોકરાંવનેખવડાવેછે. કહેતાંહતાંકેલૂગડાંલેવામાટેપૈસાનોવેંતક્યાંયનથયો, તેગયાશિયાળામાંટાઢવેઠીનેછોકરાંમાંદાંપડેલાં.... આજેસવારનાગામેએકબહેનનેત્યાંબાળકોહાથમાંજુવારનારોટલાનાંજાડાંબટકાંલઈનેહરતાંફરતાંખાતાંહતાં. મેંપૂછ્યુંકે, રોજઆમલૂખારોટલાજખાયછે? ત્યારેબહેનકહેવાલાગ્યાં : “તમારેપ્રતાપેલગભગતોહજીલગણલૂખુંનથીખાતાં. કાંરોટલાભેગુંઅડદ-મગનુંશાકહોય, નેકાંલહણનીચટણીહોય.” મેંમનોમનકહેલું : “હાબેન, હા — અમારાજેવાનેપ્રતાપે ....” નેઅત્યારેઆલાખાભાઈનુંઘર : ચોખાનીઅગડ, તેલનીઅગડ, કપડાંનીઅગડ, દૂધ-ઘીનીઅગડ, શાકભાજીનીઅગડ... વળીએવાયવિસ્તારોહશે, જ્યાંકોઈકોઈવારલોકોનેઅનાજનીયેઅગડરાખવીપડતીહશે! સ્વતંત્રાભારતનાકરોડોનાગરિકોકઈસિદ્ધિમાટેઆવીઅનેકઅગડરાખીરહ્યાછે? દેશના, દુનિયાના, આવાસહુનીઅગડકોણછોડાવશે? ક્યારેછોડાવશે?