ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમાપકસંકેત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સમાપકસંકેત(Coda)'''</span> : કથાસાહિત્યમાં કથન પૂરું થવાન...")
(No difference)

Revision as of 12:23, 26 November 2021


સમાપકસંકેત(Coda) : કથાસાહિત્યમાં કથન પૂરું થવાનો સંકેત આપતું વાક્ય કે વિધાન. જેમકે ‘પછી ખાધું પીધું ને રાજ કર્યું. ચં.ટો.